કોમ્પ્યુટરની સાથે જોડેલું ઇનપુટનું સાધનએ ટાઇપરાટર શૈલીનું કીબોર્ડ છે, જેમાં વિવિધ અંગ્રેજી મુળાક્ષરોને ગોઠવેલા હોય છે. કીબોર્ડની ઉપર અંગ્રેજી મુળાક્ષરોના ચિત્રો દોરેલા હોય છે, જેના પરથી કોમ્પ્યુટરમાં લખી શકાય. મોટાભાગે કોમ્પ્યુટર કીબોર્ડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં વર્ડ પ્રોસેસર, કે text એડિટરમાં લખાણ લખવા માટે થાય છે.
કમ્પ્યુટર કીબોર્ડ વિશે ટૂંકમાં પરિચય..
આ સિવાય નીચે દર્શાવેલ લિન્ક પર ક્લિક કરવાથી કી ના વિવિધ રીતે ઉપયોગની માહીતી જાણી શકાય છે.
👇
Keyboard Keyકમ્પ્યુટર કીબોર્ડ વિશે અવનવું અને વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
👇👇
No comments:
Post a Comment