Knoledge Duniya

Search results

Wednesday, December 16, 2020

UNIT 3 :- CC5 B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question and Answer

B.Ed. Sem 3 CC5 Computer Subject 
Final Exam Imp Question and Answer



Unit 3  Imp Question

CC5 B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question and Answer


અહીં આપેલા પ્રશ્નો 3 કે 5 માર્ક્સ પુછાય શકે ?  અહીં તમામ પ્રશ્નોની યાદી મુકેલ છે. જેનું બુકમાંથી વાંચન કરી શકો...વધુ તૈયારી માટે અમુક પ્રશ્ન નીચે સંદર્ભ લિંક આપેલ છે. (અહીં કોઈ સ્કેન કરેલ પેજ મુકેલ હોય તો તેને સારી રીતે વાંચવા માટે zoom કરી જોવું નહિ... સૌ પ્રથમ તેના પર ક્લિક કરી ફૂલ સ્ક્રીનમાં દેખાય પછી વાંચન કરી શકો...તમારો ડેટા વધુ use ન થાય તે રીતે સ્કેન કરેલ છે.)

Q.1. ICT ની સંકલ્પના તેના ઉપયોગો અને મર્યાદા વિશે ચર્ચા કરો.


Q.2. ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજ આપી ઓનલાઈન અધ્યાપન અને face to face અધ્યાપન વચ્ચેનો તફાવત જણાવો.


Q.3  E-Learning નો અર્થ સમજાવી. શિક્ષક અને વિદ્યાર્થીના ICT કૌશલ્ય સમજાવો.

Q.4 ઓનલાઈન શિક્ષણની પ્રયુક્તિઓ વિશે સમજ આપી.. કોઈપણ એક ઓનલાઈન કલાસ મેથડ વિશે ચર્ચા કરો.


Q.5 QR કોડનો અર્થ આપી. QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.



Q.6. ઓનલાઈન મૂલ્યાંકન એટલે શું ? Google form માં quiz બનાવવાના સોપાનો વર્ણવો.




Q.7.  Google Meet નો વિગતે પરિચય આપો.

Q.8.  Google Classroom નો વિગતે પરિચય આપો.

Q.9.  ZOOM નો વિગતે પરિચય આપો.

Q.10.  Testmoz નો વિગતે પરિચય આપો.



No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .