સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 1
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 1
[કુલ 70 ગુણ]
પ્રશ્ન 1. નીચે આપેલા 40 બહુ વિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ 20 ના ઉત્તર આપવા. (પ્રત્યેકના 1.5 ગુણ) [30 ગુણ]

અહીં ક્લિક કરી ટેસ્ટ આપો.
પ્રશ્ન 2 નીચે આપેલ 16 પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના જવાબ મુદાસર લખો. (પ્રત્યેકના 5 ગુણ) [40 ગુણ]
1. કમ્પ્યુટર એટલે શું ? કમ્પ્યુટરની લાક્ષણિકતા વર્ણવો.
2. કમ્પ્યુટરની પેઢીઓ વિશે નોંધ લખો.
3. કમ્પ્યુટર ઇનપુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 ઇનપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
4. કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ?
5. માઈક્રોસોફ્ટ ઓફિસ વિશે વિસ્તૃત નોંધ લખો.
6. મેઈલ મર્જ એટલે શું ? તેના સોપાનો વર્ણવો.
7. ઈન્ટરનેટ એટલે શું ? તેની શિક્ષણ માં ઉપયોગિતા સમજાવો.
8. કોઈપણ 2 ગૂગલ ઓફિસ યુટીલીટી વિશે વિસ્તૃત નોંધ લખો.
9. ઓનલાઈન અધ્યયન અને અધ્યાપન સમજાવો.
10. ઓનલાઈન શિક્ષણ ની વિવિધ પ્રયુક્તિઓ જણાવી. ગુગલ કલાસરૂમ વિશે વિગતે નોંધ લખો.
11. ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન મુલ્યાંકનના સોપાનો સમજાવો.
12. QR કોડ એટલે શું ? QR કોડ બનાવવાના સોપાનો વર્ણવો.
13. ઓનલાઈન શિક્ષણ મંચ એટલે શું ? SWAYAM વિશે વિસ્તૃત નોંધ લખો.
14. વિવિધ રેકોર્ડિંગ ટુલ્સનો પરિચય આપી. Loom વિશે નોંધ લખો.
15. વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો.
16. DIKSHA વિશે નોંધ લખો.

No comments:
Post a Comment