સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 2
[કુલ 70 ગુણ]
પ્રશ્ન 1. નીચે આપેલા 40 બહુ વિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ 20 ના ઉત્તર આપવા. (પ્રત્યેકના 1.5 ગુણ) [30 ગુણ]
અહીં ક્લિક કરી ટેસ્ટ આપો.
પ્રશ્ન 2 નીચે આપેલ 16 પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના જવાબ મુદાસર લખો. (પ્રત્યેકના 5 ગુણ) [40 ગુણ]
- કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
- કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? ઉબન્ટુ અને વિન્ડો 7 વિશે નોંધ લખો.
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, Average, Min, Max
- મેઈલ મર્જ એટલે શું ? તેના સોપાનો વર્ણવો.
- પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
- ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો.
- ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
- ઓનલાઈન શિક્ષણ ની વિવિધ પ્રયુક્તિઓ જણાવી. વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો. (ગુગલ કલાસરૂમ, ગૂગલ મીટ, ઝૂમ, વેબીનાર નો પરિચય)
- ટૂંક નોંધ લખો :-Swayam, Diksha, NAD, NREOR
- ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
- ઓનલાઈન શિક્ષણ મંચ વિશે વિસ્તૃત નોંધ લખો.
- રેકોર્ડિંગ ટુલ્સ Loom, OBS studio વિશે નોંધ લખો.
- વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો.
- E pathshala વિશે નોંધ લખો.
No comments:
Post a Comment