Knoledge Duniya

Search results

Tuesday, December 29, 2020

CC5 Computer 40 One Liner Question

 1. કીબોર્ડની ઉપરની લાઈનમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે ?

~~~~

12


2. નીચેનામાંથી ઇનપુટ ડીવાઇઝ નથી ?


સ્પીકર

~~~~

3. ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે ?


ALU

~~~~

4. કટ(Cut) માટેની શોર્ટકટ કી કઇ છે?


ctrl + x

~~~~

5. એક્સેલ(Excel) શીટમાં પહેલી કોલમ(Column) અને પહેલી રો(Row)નું એડ્રેસ શું હોય છે?


A1

~~~~

6. કોઇ પણ પ્રોગ્રામ મીનીમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે?


task bar

~~~~

7. સ્પેલીંગ ચેક કરવાની શોર્ટકટ કી કઇ છે?


F7

~~~~

8. વિન્ડોની સ્ક્રીનને શુ કહેવામાં આવે છે?


ડેસ્કટોપ

~~~~

9. Ms Office 2007 માં Word ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે?


.docx

~~~~

10. Windows એ કયા પ્રકારી ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે?


GUI

~~~~

11. કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઇપીંગ અને સ્પેલીંગમાં થતી ભુલો સુધારે છે?


Auto Correct

~~~~

12. જે સેલમાં કર્સર(Cursor) હોય તે સેલને કયો સેલ કહે છે?


એક્ટિવ સેલ

~~~~

13. લખાણમાંથી કોઇ ચોક્કસ શબ્દ શોધવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?


find

~~~~

14. 1024 KB = ?


1 MB

~~~~

15. CD માં ડેટા સંગ્રહ કરવાની કેપેસીટી કેટલી હોય છે?


700 mb

~~~~

16. Caps Lock, Num Lockઆ બધાને શુ કહેવાય છે?


ટોગલ કી

~~~~

17. Excel 2007 માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?


.xlsx

~~~~

18. Power point 2007 માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?


.pptx

~~~~

19. ફાઇલમાં સૌથી ઉપરની લાઇન શુ દર્શાવે છે?


ટાઇટલ

~~~~

20. રો(Row) અને કોલમ(Column)થી જે બોક્સ બને તેને શુ કહેવાય છે?


Cell

~~~~

21. કોમ્પ્યુટરમાં Start બટન કયા બારમાં આવેલ છે?


ટાસ્ક બાર

~~~~

22. ઓનલાઈન એજ્યુકેશન માટે કઈ ગૂગલ એપ્સ વધુ ઉપયોગી છે ?


ગૂગલ કલાસરૂમ

~~~~

23. ઈન્ટરનેટ પર સેમિનાર યોજવા માટે.... ઉપયોગ થાય છે.


વેબીનાર

~~~~

24. ગુગલ કલાસરૂમ માટે નીચેનામાંથી શું પસંદ કરશો ?


classroom.google.com

~~~~

25. Google Drive એ....


કલાઉડ સ્ટોરેજ છે.

~~~~

26. ઓનલાઈન માઈક્રોસોફ્ટ વર્ડ જેવી ફાઈલ બનાવવા માટે..... નો ઉપયોગ થાય છે.


Google Docs

~~~~

27. ઓનલાઈન માઈક્રોસોફ્ટ એક્સેલ જેવી ફાઈલ બનાવવા માટે..... નો ઉપયોગ થાય છે.


Google Sheet

~~~~

28. ઓનલાઈન માઈક્રોસોફ્ટ પાવરપોઇન્ટ જેવી ફાઈલ બનાવવા માટે..... નો ઉપયોગ થાય છે.


Google Slide

~~~~

29. નીચેનામાંથી ઓનલાઈન મૂલ્યાંકન શક્ય નથી ?


ટ્વીટર ટેસ્ટ

~~~~

30. *શિક્ષિત ભારત ઉન્નત ભારત* આ સ્લોગન કોનું છે.


SWAYAM

~~~~

31. *learning on the go* આ સ્લોગન કોનું છે.


E-Pathshala

~~~~

32. *platform for teachers* આ શબ્દો ક્યાં જોવા મળે છે.


DIKSHA

~~~~

33. આ એક ડિજિટલ લોકર છે.


NAD

~~~~

34. એન.સી.ઇ.આર.ટી દ્વારા શરૂ કરેલ છે.


E-Pathshala

~~~~

35. સ્વંયમ પ્રભા......


ફ્રી dth ચેનલ છે.

~~~~

36. રાષ્ટ્રીય શૈક્ષણિક થાપણ તરીકે ઓળખાય છે.


nad

~~~~

37. નીચે આપેલ રેકોર્ડિંગ ટુલ્સનું ઉદાહરણ નથી.


twitter live

~~~~

38. વિડીઓ એડીટીંગ માટે ઉપયોગી છે.


openshot

~~~~

39. સ્ક્રીન રેકોર્ડ માટે..... ઉપયોગી છે.


LOOM

~~~~

40. નીચેનામાંથી સ્ક્રીન રેકોર્ડ થઈ શકે નહી..


Google Recorer

No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .