Knoledge Duniya

Search results

Thursday, October 8, 2020

Std 12 Computer Test (Che 1 to 5)

નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી

Std 12 Computer Test (Che 1 to 5)
Result

1. ફોર્મના ઘટકોને કેટલાં વિભાગમાં વિભાજીત કરી શકાય છે ?
Answer: ચાર

2. ફોર્મ શું છે ?
Answer: સંગ્રહક

3. method લાક્ષણિકતાની પૂર્વનિર્ધારીત કિમંત કઈ હોય છે ?
Answer: get

4. Edit mode ટૂલબારમાં કેટલા મોડ હોય છે ?
Answer: ત્રણ

5. વેબપેજનું શીર્ષક શેમાં જોવા મળે છે ?
Answer: ટાઇટલ બાર

6. નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લિટીના નિવેશ માટે અનુમતિ આપે છે ?
Answer: Text area

7. દસ્તાવેજમાં રહેલા ઘટકોની શૈલીનું વર્ણન કોણ કરે છે ?
Answer: CSS

8. નિશ્ચિત કાર્યને પાર પાડતા અને પૂન: ઉપયોગમાં લઈ શકાય એવા કોડના બ્લોકને શું કહેવાય ?
Answer: ઉપરોક્ત બને

9. માઉસનું પોઇન્ટર ઘટક લાવવામાં આવે ત્યારે કઈ ઘટના બને છે ?
Answer: mouseover

10. isNaN(123) વિધેયનું આઉટપુટ શું મળશે ?
Answer: false

11. નીચેનામાંથી કોને ઘટના કહી શકાય નહીં ?
Answer: Set

12. વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક એટલે
Answer: ચલ

13. ઓપન સોર્સ અપટાના સ્ટુડિયો નું કાર્ય જણાવો
Answer: વેબ વિનિયોગ બનાવવા

14. વેબ સાઇટો શું છે
Answer: પરસ્પર જોડાયેલા વેબપેજ નો સમૂહ

15. કુકી મા કઈ ક્રિયાઓ થઈ શકે છે
Answer: આપેલ તમામ

16. વેબસાઈટ માટે વેબ સર્વર પર મર્યાદિત જગ્યા કોણ પૂરી પાડે છે
Answer: isp

17. FTP નું પૂરું નામ જણાવો
Answer: file transfer protocol

18. ઓપનસોર્સ આમાયા એ ક્યાં પ્રકારનું એડિટર છે ?
Answer: web

19. ગુજરાત સરકારે નાગરિકોને ઉપયોગી થવાના હેતુસર ક્યુ નેટવર્ક વિકસિત કર્યુ છે ?
Answer: GSWAN

20. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ?
Answer: સંસ્થા

21. ISBN નું પૂરું નામ શું છે ?
Answer: international standard book number

22. B2C પ્રતિકૃતિમાં વસ્તુ વેચનાર પોતાના ઉત્પાદનનું વેચાણ કોના વિના સીધું જ ખરીદનારને કરી શકે છે ?
Answer: મધ્યસ્થી

23. ઇ કોમર્સ કોના પર આધારિત છે ?
Answer: ઈન્ટરનેટ

24. નીચેનામાંથી ક્યાં પ્રકારની ગ્રાહકસેવાને ગ્રાહક વધુ પસંદ કરે છે ?
Answer: ઓનલાઈન

25. સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
Answer: કોપીરાઇટ

26. ઈન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ વેચાણને શું કહે છે ?
Answer: એમ કોમર્સ

27.  નીચેનામાંથી કોના વડે કરવામાં આવતી ચૂકવણી ક્રેડિટ કાર્ડની તુલનામાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે ?
Answer: નેટ બેન્કિંગ

28. સ્માર્ટકાર્ડમાં સંગ્રહ કરેલ માહિતી ક્યાં સ્વરૂપમાં હોય છે ?
Answer: સાંકેતિક

29. એકવાયરિંગ બેન્ક કોના ખાતામાં રકમ જમા કરે છે ?
Answer: વિક્રેતાના

30. GIMP નું પૂરું નામ શું છે ?
Answer: GNU Image Manipulation Program

No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .