Knoledge Duniya

Search results

Tuesday, October 27, 2020

Excel 2007 New File, Home Button

માઈક્રોસોફ્ટ એક્સેલ 2007 માં નવી ફાઈલ બનાવવી.


To create a new blank workbook:

  • Microsoft Office button. પર ક્લિક કરો
  • Select New
Select New
  • Click Create. A new blank workbook દેખાય છે. ત્યાં ક્લિક કરો.
New Workbook Dialog Box

જ્યારે તમે પ્રથમવાર એક્સેલ ખોલો છો, ત્યારે કોરી વર્કબુક આવશે. જેમાં 

Cell

Cell address

Name Box.

કોઈ પણ cell પસંદ કરવા માટે તેના પર left ક્લિક કરો. વર્કશીટમાં સિલેક્ટ થયેલ દરેક લંબચોરસને cell કહેવામાં આવે છે.  જેમ તમે કોઈ cell પસંદ કરો છો, ત્યારે Name box માં cell address દેખાશે.

Select Cell

  • Formula bar
  • કીબોર્ડનો ઉપયોગ કરીને સેલમાં તમે જે પણ ટેક્સ્ટ દાખલ કરો છો.. જેમકે Month.. તો તે ટેક્સ્ટ cell અને ફોર્મ્યુલા બારમાં પણ દેખાય છે
  • .
Insert Text

Cell addresses એટલે

દરેક Cell રો અને કોલમથી બને છે.. જેથી તેનું નામ પણ તેના પરથી બને છે..  તેને Cell address કહેવાય છે. 

નીચે જોવા મળે છે. તે મુજબ જે cell સિલેક્ટ છે.  તેમાં  C કોલમનું નામ તેમજ 3 જી રો છે. એટલે cell address C3 કહેવાય.

Cell Address

cell range એટલે.

તમે એકસાથે ઘણા Cell સિલેક્ટ કરી શકો છો.  એકથી વધુ સિલેક્ટ કરેલા cell ના જૂથને Cell Range કહેવાય છે.

દા. ત. તમે જે cell સિલેકટ કરો છો.. જેમકે A1, A2, A3,  A4, A5  આ બધા સેલને એક સાથે સિલેક્ટ કરવામાં આવે તો જે ફોર્મ્યુલા બારમાં જોવા મળે છે. A1 : A5. એ cell range તરીકે ઓળખાય છે.

માઇક્રોસોફ્ટ ઓફિસમાં હવે વર્ક કરવા માટે મેનુ નું સ્થાન Ribbon tab એ લઈ લીધું છે. જે મુજબ excel 2007 માં Home Tab વિશેની માહિતી નીચે મુજબ આપેલ છે.

👇👇👇👇👇👇👇

The Home Tab Ribbon

The Home Tab Ribbon

માઈક્રોસોફ્ટ એક્સેલ 2007 માં વર્ક મેનુને બદલે હવે રિબન ટેબ દ્વારા થાય છે.  ઉપરના ચિત્રમાં જોવા મળે છે તે મુજબ Home રિબન ટેબમાં વર્કશીટ માં સારી રીતે કાર્ય કરવા માટે નીચે દર્શાવેલ જુદા જુદા ગ્રુપ આવેલા છે.. જેની માહિતી સવિસ્તાર અલગથી આપવામાં આવશે.. અહીં ફક્ત ક્યાં ગ્રુપમાં કોનો સમાવેશ છે.. તે દર્શાવેલ છે..


The Clipboard Group

  • Cut (Ctrl+X) 
  • Copy (Ctrl+C)
  • Paste - (Ctrl+V)
  • Format Painter

Font Formatting Group

  • Font
  • Font Size 
  • Bold (B)
  • Italic (I)
  • Underline (U)
  • Increase Font Size
  • Decrease Font Size
  • Borders
  • Fill Colour 
  • Font Colour 

The Alignment Group

  • Top Align
  • Middle Align 
  • Bottom Align
  • Align Text Left
  • Center
  • Align Text Right 
  • Wrap Text 
  • Merge and Center

The Number Group

  • General
  • Accounting Number Format 
  • Percentage Style 
  • Comma Style 
  • Increase Decimal
  • Decrease Decimal

The Cell Group

  • Insert
  • Delete
  • Format

Editing Group

  • Sum
  • Fill
  • Clear
  • Sort and Filter
  • Find and Select 
ઉપરના તમામ ગ્રૂપના મોટાભાગના ઓપશનનો સમાવેશ નીચે આપેલ Format Cells Dialog Box માં થઇ જાય છે. 

Format Cells Dialog Box

Format Cells Dialog Box

No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .