એક્સેલ 2007 માં દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકાય તેવા સેંકડો ફંક્શન મળી રહે છે. જેવી રીતે સૂત્ર દ્વારા ગણતરી કરી શકાય છે. તેવી જ રીતે ફંક્શનનો ઉપયોગ પણ થઈ શકે છે.. તે માટે જુદા જુદા ફંક્શન આપેલા છે.. જેમકે
Sum Function
Sum :- સરવાળો કરવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે.જે સેલ નો સરવાળો કરવાનો હોય તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત.
(1) =Sum (A2 : G2)
(2) = B2+E2+G2 (પંસદગીના સેલનો સરવાળો કરવા માટે આ રીતનો ઉપયોગ કરવો.)
Average Function
Average :- સરેરાશ કાઢવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે. જે સેલની સરેરાશ કાઢવાની છે તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત. =Average (A2 : G2)
Minimum Function
> Min :- સૌથી ઓછી રકમ શોધવા માટે આ ફંકશનનો ઉપયોગ થાય છે. જે સેલ માંથી સૌથી ઓછી રકમ શોધવાની છે તે સેલની રેન્જ ફંકશન લખ્યા પછી કૌશમાં આપીને Enter Key આપવી.
દા.ત. =Min (A2 : A12)
આ મુજબ ઇમેજ દ્વારા નીચેના ઉદાહરણો સમજી શકો છો.
Sum, Product, Average, square root, min, max, count, count if, round, integer, if
વગેરે ફંક્શન દ્વારા વિવિધ ગણતરીઓ અને કાર્ય થઈ શકે છે.
Sum Function (સરવાળા કરવા માટે)
The SUM function totals one or more numbers in a range of cells.
- Select the blank cell in the row below the cells that you want to sum, cell A5 in this example.
- Click the AutoSum command on the Ribbon's Home tab,
or - use the keyboard shortcut: Alt + =
- SUM formula in cell A5: =SUM(A1:A4)
- Press the Enter key to complete the entry.
Square Root formula વર્ગમુળ શોધવા માટે
1. First, to square a number, multiply the number by itself. For example, 4 * 4 = 16 or 4^2 = 16.
Note: to insert a caret ^ symbol, press SHIFT + 6
2. The square root of 16 is 4.
3. Instead of using the SQRT function,
MIN MAX Function
નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા શોધવા માટેનું સૂત્ર
Count Function કુલ કેટલા નંબર છે તે યાદી માટે
=COUNTIF(C2:C15,"Roger Federer")
counts how many times Roger Federer's name is on the list:Similarly, COUNTIF formulas work for numbers. As shown in the screenshot below,
the formula =COUNTIF(D2:D9,5)
perfectly counts cells with quantity 5 in Column D.
Example 3 :-
=COUNTIF(D2:D10, "*Brown*")
.Example 4
If you want to know the number of cells that start or end with certain text no matter how many other characters a cell contains, use these formulas:
=COUNTIF(C2:C10,"Mr*")
- count cells that begin with "Mr".
=COUNTIF(C2:C10,"*ed")
- count cells that end with the letters "ed".
The image below demonstrates the second formula in action:
No comments:
Post a Comment