Knoledge Duniya

Search results

Saturday, August 17, 2019

Drop cap in Ms word

ડ્રોપ કેપ આપવા માટે .
(MS WORD 2003)

ડ્રોપ કેપ આપવા માટે મેનુબાર માં FORMAT પર કલિક કરવુ
ત્યાર બાદ DROP CAP પર કલિક કરવુ પછી જે લખાણ ને ડ્રોપ કેપ આપવુ હોય તે પસંદ કરી OK આપવુ.
અહીં જે લખાણ સિલેક્ટ કરશો તેનો પહેલો અક્ષર મોટો થશે.. ( ઉદા. ન્યૂઝપેપર માં તમે પહેલો અક્ષર મોટો હોય અને બાકીનું સામાન્ય લખાણ એવું આર્ટિકલ જોયું હશે તે ડ્રોપ કેપ છે.)








No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .