Ms Word 2007 Home Ribbon Tab
Microsoft office word 2007 માં ડોક્યુમેન્ટને આકર્ષક બનાવવા માટે અક્ષરોની style, size પેરેગ્રાફ્સ વગેરે કાર્યો માટે Home રિબન ટેબનો ઉપયોગ થાય છે..
Ms office 2003 અને તે અગાઉની આવૃત્તિમાં Edit, Format મેનુમાં જે કાર્યો થતા હતા.. તે કાર્યો હવે Ms word 2007 માં Home ટેબ અંતર્ગત આવેલા કન્ટ્રોલ બટનથી થાય છે..
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં Home રિબન ટેબ અંતર્ગત જુદા જુદા કન્ટ્રોલ બટનને 5 જેટલા વિભાગ કે group મુજબ વિભાજીત કરેલ છે... જે મુજબ
Clipboard વિભાગ :-
જેમાં Cut, Copy, Paste અને Format Painter નો સમાવેશ થાય છે...
Font વિભાગ :-
જેમાં નીચેના કન્ટ્રોલનો સમાવેશ થાય છે.
- Font Dropdown
- Font Size Dropdown
- Increase Font Size
- Decrease Font Size
- Bold
- Italic
- Underline
- Strikethrough
- Subscript
- Superscript
- Text Effects
- Font Color
- Change Case
- Highlighting
- Clear All Formatting
|
Paragraph વિભાગ :-
જેમાં Bullets and Numbering અને Alignment ને લગતા કન્ટ્રોલનો સમાવેશ થાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Styles જેમાં textને લગતી તૈયાર ફોર્મેટ મળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Editing વિભાગ જેમાં find, replace વગેરે કન્ટ્રોલ આવેલા છે..
No comments:
Post a Comment