Knoledge Duniya

Search results

Sunday, September 22, 2019

Ms Word 2007 office button સમજાવો.

માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં કોઈપણ દસ્તાવેજ તૈયાર કરવા માટે ઑફિસના જુદા જુદા રિબન ટેબ્સનો ઉપયોગ કરવો પડે છે... કોઈપણ દસ્તાવેજ બની ગયા પછી તેને સાચવી રાખવા, તેની હાર્ડ કોપી તરીકે પ્રિન્ટ કરવા, અન્ય ફોર્મેટ જેવા કે pdf, વેબસાઈટ વગેરેમાં સાચવવા તેમજ કોઈ નવો દસ્તાવેજ બનાવવા કે ઓપન કરવા માટે office button નો ઉપયોગ થાય છે.
 

  • Ms word 2007 માં  ફાઈલ મેનુની જગ્યાએ રિબન હેઠળ office બટન મુકવામાં આવેલ છે.. 
  • હાલ ms word 2010 માં ફરી તેની જગ્યાએ ફાઈલ મેનુ મુકેલ છે..
  • ઓફીસ બટન Ms word 2007 ની વિન્ડોના ઉપરના ડાબા ખૂણામાં જોવા મળે છે.
  •  ફાઈલ મેનુમાં જોવા મળતા New, open, Save, Save as,   Print, Close વગેરે વિવિધ ઓપશન ઓફિસ બટન પર ક્લિક કરતા જોવા મળે છે.


  1. New
  2. Open
  3. Save
  4. Save as
  5. Print
  6. Prepare
  7. Send
  8. Publish
  9. Close
 ઉપરોકત માંથી જરૂરી મુદાની સમજ નીચે આપેલ ઇમેજમાં છે. (સ્પષ્ટ ઇમેજ માટે તેના પર  ક્લિક કરો)
 







1 comment:

  1. Mobile Repairing Certification Program @Low Fees- ?? We are Best Mobile Repairing Institute in Delhi ?? 12,000+ Students Already Trained, Admission Open, Hurry!

    Computer Hardware Course

    Mobile Repairing Course

    Laptop Repairing Course

    ReplyDelete

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .