Knoledge Duniya
Search results
Monday, December 9, 2019
Sunday, September 22, 2019
Ms Word 2007 Insert Tab વિશે સમજૂતી
માઈક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટમાં નવુ પેજ ઉમેરવું, table વર્ક ઉમેરવું, symbol તેમજ clipart ઉમેરવા, chart બનાવવા, જરીયાત મુજબના ફોટોગ્રાફ્સ ઉમેરવા, દરેક પેજમાં હેડિંગ તેમજ પેજ નંબર ઉમેરવા વગેરે જેવા કાર્યો માટે Insert tabનો ઉપયોગ થાય છે.
Insert રિબન ટેબ Home ટેબ પછી તરત જોવા મળે છે. જેમાં પણ વિવિધ ગ્રુપ આવેલા છે..
Ms Word 2007 માં Home રિબન ટેબની સમજ
Ms Word 2007 Home Ribbon Tab
Microsoft office word 2007 માં ડોક્યુમેન્ટને આકર્ષક બનાવવા માટે અક્ષરોની style, size પેરેગ્રાફ્સ વગેરે કાર્યો માટે Home રિબન ટેબનો ઉપયોગ થાય છે..
Ms office 2003 અને તે અગાઉની આવૃત્તિમાં Edit, Format મેનુમાં જે કાર્યો થતા હતા.. તે કાર્યો હવે Ms word 2007 માં Home ટેબ અંતર્ગત આવેલા કન્ટ્રોલ બટનથી થાય છે..
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં Home રિબન ટેબ અંતર્ગત જુદા જુદા કન્ટ્રોલ બટનને 5 જેટલા વિભાગ કે group મુજબ વિભાજીત કરેલ છે... જે મુજબ
Clipboard વિભાગ :-
જેમાં Cut, Copy, Paste અને Format Painter નો સમાવેશ થાય છે...
Font વિભાગ :-
જેમાં નીચેના કન્ટ્રોલનો સમાવેશ થાય છે.
- Font Dropdown
- Font Size Dropdown
- Increase Font Size
- Decrease Font Size
- Bold
- Italic
- Underline
- Strikethrough
- Subscript
- Superscript
- Text Effects
- Font Color
- Change Case
- Highlighting
- Clear All Formatting
|
Paragraph વિભાગ :-
જેમાં Bullets and Numbering અને Alignment ને લગતા કન્ટ્રોલનો સમાવેશ થાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Styles જેમાં textને લગતી તૈયાર ફોર્મેટ મળે છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Editing વિભાગ જેમાં find, replace વગેરે કન્ટ્રોલ આવેલા છે..
Ms Word 2007 office button સમજાવો.
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં કોઈપણ દસ્તાવેજ તૈયાર કરવા માટે ઑફિસના જુદા જુદા રિબન ટેબ્સનો ઉપયોગ કરવો પડે છે... કોઈપણ દસ્તાવેજ બની ગયા પછી તેને સાચવી રાખવા, તેની હાર્ડ કોપી તરીકે પ્રિન્ટ કરવા, અન્ય ફોર્મેટ જેવા કે pdf, વેબસાઈટ વગેરેમાં સાચવવા તેમજ કોઈ નવો દસ્તાવેજ બનાવવા કે ઓપન કરવા માટે office button નો ઉપયોગ થાય છે.
- Ms word 2007 માં ફાઈલ મેનુની જગ્યાએ રિબન હેઠળ office બટન મુકવામાં આવેલ છે..
- હાલ ms word 2010 માં ફરી તેની જગ્યાએ ફાઈલ મેનુ મુકેલ છે..
- ઓફીસ બટન Ms word 2007 ની વિન્ડોના ઉપરના ડાબા ખૂણામાં જોવા મળે છે.
- ફાઈલ મેનુમાં જોવા મળતા New, open, Save, Save as, Print, Close વગેરે વિવિધ ઓપશન ઓફિસ બટન પર ક્લિક કરતા જોવા મળે છે.
- New
- Open
- Save
- Save as
- Prepare
- Send
- Publish
- Close
ઉપરોકત માંથી જરૂરી મુદાની સમજ નીચે આપેલ ઇમેજમાં છે. (સ્પષ્ટ ઇમેજ માટે તેના પર ક્લિક કરો)
Ms Word 2007 માં Page Number તેમજ Header Footer
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં પેજ નંબર તથા header અને footer મુકવાના સોપાનો :-
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં ડોક્યુમેન્ટ માં પેજ નંબર તથા દરેક પેજમાં header અને footer એટલે કે આખા ડોક્યુમેન્ટમાં દરેક પેજની ઉપર અથવા નીચે ચોક્કસ લખાણ જેમકે કંપની કે સંસ્થાનું નામ, સબ્જેક્ટનું વિવરણ વગેરે... તેમજ પેજ નંબર દાખલ કરવા માટે Header footer ગ્રુપનો ઉપયોગ થાય છે.
Subscribe to:
Posts (Atom)
Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .
-
આજના ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત વસ્તુઓનો ઉપયોગ વધતો જાય છે. સમાજમાં કોઇ પણ ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં ...
-
An input device is essentially a piece of hardware that sends data to a computer. Most input devices either interact with or control the c...
-
Anuja Gujarati Font Download Karva mate Click here : Download Anuja Font