Knoledge Duniya

Search results

Tuesday, January 12, 2021

Computer Online Question

1. ALU stands for


Arithmetic Logic Unit

~~~~~~~~~~~~~~~~~~~~

2. The brain of any computer system is


CPU

~~~~~~~~~~~~~~~~~~~~

3. 6. Which device is used as the standard pointing device in a Graphical User Environment.


Mouse

~~~~~~~~~~~~~~~~~~~~

4. Which of the following is valid storage type?


Pen drive

~~~~~~~~~~~~~~~~~~~~

5. The section of the CPU that is responsible for performing mathematical operations.


ALU

~~~~~~~~~~~~~~~~~~~~

6. Which of the following is not input device A. B. C.


Printer

~~~~~~~~~~~~~~~~~~~~

7. Which of the following is invalid type of memory


PRAM (Programmable Read Access Only Memory )

~~~~~~~~~~~~~~~~~~~~

8. Which of the following is not output device?


Scanner

~~~~~~~~~~~~~~~~~~~~

9. CPU consist of


ALU+CU

~~~~~~~~~~~~~~~~~~~~

10. _______is Volatile Memory


RAM

~~~~~~~~~~~~~~~~~~~~

11. Which of the following is the Valid Measurement unit of memory.


All

~~~~~~~~~~~~~~~~~~~~

12. Keyboard Converts typed in character to ___________code.


ASCII

~~~~~~~~~~~~~~~~~~~~

13. Unit control the operation of CPU


CU

~~~~~~~~~~~~~~~~~~~~

14. . Which characteristics of computer distinguishes it from electronic calculation?


Storage

~~~~~~~~~~~~~~~~~~~~

15. Identify the device through which data and instructions are entered into a computer.


Input device


BBA~Model Paper~Office Automation~1

Model Paper 1

BBA (Sem. 1)   Examination

Office Automation

Time:1 Hours.            

Total Marks: 25


Q.1  Explain RAM, ROM, PROM, EPROM and EEPROM.

Q. 2. What is Input device ? List all input devices. Explain

Q. 3 Describe CRT and LCD monitors in detail.

Q. 4 What is Internet ? Write usages of Internet.

Q. 5  Write short note :- WWW, FTP


BBA :- Sem 1 Model Paper (Office automation)

Model Paper

BBA (Sem. 1) (CBCS) Examination

Office Automation

Time:1 Hours.            Total Marks: 25

Q.1  Explain the function of various components of computer using Block Diagram.

Q. 2. Name different types of computer and explain them in brief. 

Q. 3 Describe CRT and LCD monitors in detail.

Q. 4 Describe Impact Printers in detail.

Q. 5  Write short note :- Concept of Internet


Friday, January 1, 2021

Std 12 :~ Computer One Liner Question

Gujarat HSC Board 

STD 12 Computer

Useful for MCQ Test 


 1. HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી ક્યાં ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે ?


Form

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2. કમ્પોઝરમાં પૂર્વનિર્ધારીત રીતે ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ કેવો હોય છે ?


સફેદ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

3. ટેક્સ્ટ એરિયા ફીલ્ડનું બોક્સ બનાવવા માટે કઈ કિંમત આપવામાં આવે છે ?


rows, columns

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4. Format toolbar 2 પર લખાણનું એલાઇમેન્ટ કરવા માટે કેટલા પ્રકારની ગોઠવણ ઉપલબ્ધ છે ?


ચાર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

5. Format Toolbar 1 માં પેરેગ્રાફ ફોર્મેટ હેઠળ કેટલા પ્રકારના હેડિંગ સ્વરૂપ ઉપલબ્ધ હોય છે ?


6

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

6. કમ્પોઝરમાં ફાઈલને ક્યુ એક્સ્ટેન્શન આપીને સંગ્રહ કરવામાં આવે છે ?


.html, .htm

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

7. ફોર્મમાં Submit બટન ઉમેરવા માટે Field Value ની કઈ કિંમત લેવામાં આવે છે ?


Submit

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

8. ફોર્મમાં જે સ્થાને લેબલ ઇમેરવું હોય ત્યાં શું રાખવામાં આવે છે ?


કર્સર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

9. કમ્પોઝરમાં પૂર્વનિર્ધારીત રીતે ફોર્મને ક્યા રંગની સીમારેખા સાથે ઉમેરવામાં આવે છે ?


આછા ભુરા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10. જ્યારે પેજમાં કોઈપણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે ત્યારે તેનું માળખું ક્યાં દર્શાવવામાં આવે છે ?


સ્ટેટસ બાર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11. કમ્પોઝરમાં વિન્ડોની મધ્યમાં કેટલા વિભાગ જોવા મળે છે ?


2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12. કમ્પોઝર કોના દ્વારા સ્ટાઇલ ને સમર્થન આપે છે ?


CSS

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13. BOM એટલે શું ?


Browser Object Model


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14. ઉપયોગ કર્તા અને વેબપેજ વચ્ચેના સવાદનથી શું બને છે ?


ઘટના

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15. નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવા સ્ક્રિપ્ટ નો વિકાસ કર્યો ?


Netscape

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ કોણ છે ?


window

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે કઈ ઘટના બને છે ?


load

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18. જાવા સ્ક્રીપ્ટ વિધાનોને ક્યાં કૌસમાં મુકવામાં આવે છે ?


{ }

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19. નીચેનામાંથી કઈ કંપનીએ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો હતો ?


નેટસ્કેપ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20. CSS Stylesheet ડાયલોગ બોક્સની જમણી બાજુ નીચેનામાંથી ક્યુ ટેબ જોવા મળતું નથી ?


Number

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21. શૈલી નીચેનામાંથી કોના પર લાગુ પાડવામાં આવે છે ?


HTML ઘટક પર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22. CSS rules ના મુખ્ય વિભાગ કેટલા છે ?


2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23. ઇન્ટરનેટ પર માહિતીના વર્ણન માટે કોનો ઉપયોગ થાય છે ?


HTML

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24. CSS નો ઉપયોગ જણાવો.


દર્શનીય ઘટકોની style તૈયાર કરવા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25. ઉપયોગ કર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે ?


Cookie

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26. વેબસાઈટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી ?


નિવેશ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27. ઓપનસોર્સ આમાયા એડિટરની શરૂઆત ક્યાં એડિટર તરીકે કરવામાં આવેલ ?


HTML/CSS

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28. બ્લુગ્રીફોન એ ક્યાં પ્રકારનું એડિટર છે ?


ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29. વૈકલ્પિક રીતે વેબસાઈટને અપલોડ કરવા કોણ જગ્યાઓ વેચે છે ?


હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થાઓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

30. વેબપેજમાં જાવા સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ઉત્પાદનની વિગતોને ક્યાં ચિન્હ દ્વારા છૂટી પાડવામાં આવે છે ?


;

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

31. વેબસાઈટની રૂપરેખાનું કદ કેવા સાધનોને અનુરૂપ હોવું જોઈએ ?


આપેલ તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

32. વેબસાઇટ નું આયોજન કેવું હોવું જોઈએ ?


વિસ્તૃત

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

33. વેબસાઈટ શું છે ?


પરસ્પર જોડાયેલા વેબપેજનો સમૂહ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

34. ધોરણ 12 કમ્પ્યુટરમાં અભ્યાસક્રમમાં વેબસાઈટ બનાવવા ક્યાં પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવેલ છે ?


Kompozer

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

35. નીચેનામાંથી કઈ ઇ કોમર્સની પ્રતિકૃતિ ઇ ગવર્નન્સનો એક ભાગ છે ?


G2B

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

36. નીચેનામાંથી ઇ કોમર્સનો ગેરફાયદો કયો છે ?


ગોપનીયતા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

37. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે ?


હરાજી

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

38. B2C અને B2B પ્રતિકૃતિમાં મુખ્ય તફાવત કઈ બાબતે છે ?


ગ્રાહક

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

39. B2C પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ?


સંસ્થા

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

40. C2B નું પૂરું નામ શું છે ?


Consumer to Business

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

41. નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રાહક થી ગ્રાહક પ્રતિકૃતિનું ઉદાહરણ દર્શાવે છે ?


આપેલ તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

42. નીચેનામાંથી કયો વિકલ્પ B2C પ્રતિકૃતિનું ઉદાહરણ દર્શાવે છે ?


આપેલ તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

43. B2C પ્રતિકૃતિમાં ગ્રાહકો કયાંથી ઉત્પાદન કે સેવામાં પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે ?


કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

44. ક્રેડિટ કાર્ડ ક્યાં ખાતા સાથે સંલગ્ન હોય છે ?


બેંકના

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

45. સર્જકની ઓળખાણ માટે વૉટરમાર્ક ક્યાં સ્વરૂપે મદદરૂપ બને છે ?


અદ્રશ્ય

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

46. સ્ટેગ્નોગ્રાફી માટે શું હોવું જરૂરી છે ?


વિશિષ્ટ સોફ્ટવેર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

47. SM નું પૂરું નામ શું છે ?


Service Mark

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

48. CA નું પુરુનામ શું છે ?


Certification Authority

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

49. કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતાં કોડને શું કહે છે ?


દુષિત કોડ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

50. સ્થાન આધારિત વિનિયોગનો ઉપયોગ કરવા માટે મોબાઈલ ઉપકરણમાં કોનું સમર્થન હોવું જરૂરી છે ?


GPS 

Thursday, December 31, 2020

Wednesday, December 30, 2020

B.Ed. CC5 Computer One liner Question

B.Ed. CC5 કમ્પ્યુટરના પ્રશ્નો

1. NAD નું ફૂલ ફોર્મ શુ છે.


National Academic Depository

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2. ઓપન શૈક્ષણિક સંસાધનોનો રાષ્ટ્રીય ભંડાર એટલે..


NREOR

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

3. NREOR નું ફુલફોર્મ શું છે ?


National Repository of Open Educational Resources

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

4. સ્વંયમ પ્રભા dth પર કુલ કેટલી એજ્યુકેશન ચેનલ આવે છે.


34

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

5. Swayam એટલે


Study Webs of Active-Learning for Young Aspiring Minds

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

6. DIKSHA નું ફુલફોર્મ શું છે ?


Digital Infrastructure for Knowledge Sharing

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

7. Open shot એ...


Video editor છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

8. Loom એ


સ્ક્રિન રેકોર્ડર સોફ્ટવેર છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

9. OBS નું પૂરું નામ શું છે ?


Open Broadcaster Software

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10. OBS Studio


video recording સોફ્ટવેર છે.

live streaming સોફ્ટવેર છે.

ઉપરના બન્ને

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11. Google Drive કેટલી ફ્રી કલાઉડ સ્ટોરેજ આપે છે ?


15 GB

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12. NCERT નું પૂરું નામ આપો ?


National Council of Educational Research and Training

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13. Google Classroom માટે શું જરૂરી છે ?


Google account

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14. JamBoard શુ છે ?


G-suit છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15. Google Calander માં તમે ...


ઉપરના તમામ કાર્યો

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16. નીચે આપેલ વેબીનારના પ્લેટફોર્મ છે.


ઉપરોક્ત તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17. ઓનલાઈન મૂલ્યાંકન માટે ...


ઉપરોક્ત તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

18. QR નું પૂરું નામ શું છે ?


Quick Response

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19. Google Classroom માં ક્યુ સાહિત્ય મૂકી શકો છો ?


ઉપરોક્ત તમામ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20. ઓનલાઈન ક્લાસનું માધ્યમ જણાવો ?


Google Meet

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21. હાજરી પત્રક, ગ્રેડ બુક બનાવવા માટે ઉપયોગી છે.


Google Sheet

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22. ડીલીટ(Delete) કરેલી વસ્તુ કયાં સ્ટોર થાય છે?


Recycle bin

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23. અક્ષરો બોલ્ડ(Bold) કરવાની શોર્ટકટ કી કઇ છે? 


Ctrl + B

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24. Ms Word કઇ રીતે રન કરાય છે? 


run ~ winword

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25. POST નુ પુરુ નામ શુ છે?


Power On Self Test

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26. વિજાણુ ટપાલ એટલે શું ?


E-mail

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27. નીચેનામાથી એક સુવિધા એકસેલ એપ્લીકેશનમાં જોવા મળતી નથી.


મેઈલ મર્જ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28. ક્યાં પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે ?


ROM

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29. કિબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કી નો ક્રમ કયો હોય છે


QWERT

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

30. કમ્પ્યુટર બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે ?


Alt + F4

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

31. ક્યા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?


લેઝર પ્રિન્ટર

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

32. ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે.


ઉબન્ટુ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

33. M S Power point મા સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે ?


F5

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

34. LAN નું પૂરું નામ


Local area network

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

35. પ્રથમ ઇલેકંટ્રોનિક કોમ્પ્યટુર નુ નામ શુ હતું ?


Eniac

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

36. કમ્પ્યુટરમાં વપરાતા બધા Physical Parts અને devices ને શું કહેછે?


Hardware

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

37. IC નુ પૂરું નામ શુછે?


Integrated Circuit

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

38. CU નુ પૂરું નામ શુછે?


Control unit

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

39. માઉસ નું ......... બટન Ok નું કામ કરે છે ?


ડાબું

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

40. માઉસના ડાબા બટનને એક વખત પ્રેસ કરવાની પ્રક્રિયાને શુ કહે છે?


ક્લિકિંગ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

print

Tuesday, December 29, 2020

B.Ed. Sem 3 CC5 આદર્શ પ્રશ્નપત્ર 2

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

B.Ed. Sem 3 CC5 

આદર્શ પ્રશ્નપત્ર 2 

[કુલ 70 ગુણ]

પ્રશ્ન 1. નીચે આપેલા 40 બહુ વિકલ્પી પ્રશ્નો પૈકી કોઈપણ 20 ના ઉત્તર આપવા. (પ્રત્યેકના 1.5 ગુણ)         [30 ગુણ]

અહીં ક્લિક કરી ટેસ્ટ આપો.

MCQ Test


પ્રશ્ન 2 નીચે આપેલ 16 પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના જવાબ મુદાસર લખો. (પ્રત્યેકના 5 ગુણ)            [40 ગુણ]

  1. કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
  2. કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
  3. કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
  4. કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? ઉબન્ટુ અને વિન્ડો 7 વિશે નોંધ લખો.
  5. માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum,  Average, Min, Max
  6. મેઈલ મર્જ એટલે શું ? તેના સોપાનો વર્ણવો.
  7. પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
  8. ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો. 
  9. ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
  10. ઓનલાઈન શિક્ષણ ની વિવિધ પ્રયુક્તિઓ જણાવી. વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો. (ગુગલ કલાસરૂમ, ગૂગલ મીટ, ઝૂમ, વેબીનાર નો પરિચય)
  11. ટૂંક નોંધ લખો :-Swayam, Diksha, NAD, NREOR
  12. ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
  13. ઓનલાઈન શિક્ષણ મંચ વિશે વિસ્તૃત નોંધ લખો.
  14. રેકોર્ડિંગ ટુલ્સ Loom, OBS  studio વિશે નોંધ લખો.
  15. વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો.
  16. E pathshala વિશે નોંધ લખો.

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .