Monday, March 1, 2021

CC5 Computer practical exam

B.Ed CC5 કમ્પ્યુટર પ્રાયોગિક અને (મૌખિક ) પરિક્ષાનુ આયોજન...

1) MS Word માં પત્ર/અહેવાલ/ફકરો/bio data ટાઈપ કરવો.
2) MS Powerpoint માં પાંચ સ્લાઇડ ધરાવતું presentation તૈયાર કરવું
3) MS Excel માં પરિણામ પત્રક તૈયાર કરવું.
4) Google Docs માં કાર્ય કરી બતાવવું
5) Google Drive માં ફાઇલ અપલોડ કરવી
6) Google classroom માં class create કરવો અને join કરવો
7) Google form દ્વારા google quiz બનાવવી
8) Testmoz દ્વારા ટેસ્ટ બનાવવી.
9) મોબાઈલ ની મદદથી QR કોડ બનાવવો
10) વિવિધ ઓનલાઈન learning platform નો પરિચય વેબસાઇટ કે application ખોલી પરિચય આપવો.

No comments:

Post a Comment

દૂરવર્તી શિક્ષણ

ડી.એલ.એડ. (PTC) (દ્વિતીય વર્ષ) 📚 પ્રકરણ–5 : રિસોર્સ સેન્ટર વિષય : માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ ...