Gujarat HSC Board
STD 12 Computer
Useful for MCQ Test
1. HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી ક્યાં ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે ?
Form
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2. કમ્પોઝરમાં પૂર્વનિર્ધારીત રીતે ફોર્મના બેકગ્રાઉન્ડનો રંગ કેવો હોય છે ?
સફેદ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3. ટેક્સ્ટ એરિયા ફીલ્ડનું બોક્સ બનાવવા માટે કઈ કિંમત આપવામાં આવે છે ?
rows, columns
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
4. Format toolbar 2 પર લખાણનું એલાઇમેન્ટ કરવા માટે કેટલા પ્રકારની ગોઠવણ ઉપલબ્ધ છે ?
ચાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
5. Format Toolbar 1 માં પેરેગ્રાફ ફોર્મેટ હેઠળ કેટલા પ્રકારના હેડિંગ સ્વરૂપ ઉપલબ્ધ હોય છે ?
6
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
6. કમ્પોઝરમાં ફાઈલને ક્યુ એક્સ્ટેન્શન આપીને સંગ્રહ કરવામાં આવે છે ?
.html, .htm
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
7. ફોર્મમાં Submit બટન ઉમેરવા માટે Field Value ની કઈ કિંમત લેવામાં આવે છે ?
Submit
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
8. ફોર્મમાં જે સ્થાને લેબલ ઇમેરવું હોય ત્યાં શું રાખવામાં આવે છે ?
કર્સર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
9. કમ્પોઝરમાં પૂર્વનિર્ધારીત રીતે ફોર્મને ક્યા રંગની સીમારેખા સાથે ઉમેરવામાં આવે છે ?
આછા ભુરા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
10. જ્યારે પેજમાં કોઈપણ વસ્તુ પર ક્લિક કરવામાં આવે ત્યારે તેનું માળખું ક્યાં દર્શાવવામાં આવે છે ?
સ્ટેટસ બાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
11. કમ્પોઝરમાં વિન્ડોની મધ્યમાં કેટલા વિભાગ જોવા મળે છે ?
2
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
12. કમ્પોઝર કોના દ્વારા સ્ટાઇલ ને સમર્થન આપે છે ?
CSS
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
13. BOM એટલે શું ?
Browser Object Model
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
14. ઉપયોગ કર્તા અને વેબપેજ વચ્ચેના સવાદનથી શું બને છે ?
ઘટના
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
15. નીચેનામાંથી કઈ સંસ્થાએ જાવા સ્ક્રિપ્ટ નો વિકાસ કર્યો ?
Netscape
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
16. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ કોણ છે ?
window
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
17. દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે કઈ ઘટના બને છે ?
load
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
18. જાવા સ્ક્રીપ્ટ વિધાનોને ક્યાં કૌસમાં મુકવામાં આવે છે ?
{ }
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
19. નીચેનામાંથી કઈ કંપનીએ જાવા સ્ક્રિપ્ટનો વિકાસ કર્યો હતો ?
નેટસ્કેપ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
20. CSS Stylesheet ડાયલોગ બોક્સની જમણી બાજુ નીચેનામાંથી ક્યુ ટેબ જોવા મળતું નથી ?
Number
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
21. શૈલી નીચેનામાંથી કોના પર લાગુ પાડવામાં આવે છે ?
HTML ઘટક પર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
22. CSS rules ના મુખ્ય વિભાગ કેટલા છે ?
2
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
23. ઇન્ટરનેટ પર માહિતીના વર્ણન માટે કોનો ઉપયોગ થાય છે ?
HTML
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
24. CSS નો ઉપયોગ જણાવો.
દર્શનીય ઘટકોની style તૈયાર કરવા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
25. ઉપયોગ કર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહે છે ?
Cookie
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
26. વેબસાઈટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી ?
નિવેશ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
27. ઓપનસોર્સ આમાયા એડિટરની શરૂઆત ક્યાં એડિટર તરીકે કરવામાં આવેલ ?
HTML/CSS
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
28. બ્લુગ્રીફોન એ ક્યાં પ્રકારનું એડિટર છે ?
ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું HTML
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
29. વૈકલ્પિક રીતે વેબસાઈટને અપલોડ કરવા કોણ જગ્યાઓ વેચે છે ?
હોસ્ટિંગ પૂરું પાડતી સંસ્થાઓ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
30. વેબપેજમાં જાવા સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ઉત્પાદનની વિગતોને ક્યાં ચિન્હ દ્વારા છૂટી પાડવામાં આવે છે ?
;
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
31. વેબસાઈટની રૂપરેખાનું કદ કેવા સાધનોને અનુરૂપ હોવું જોઈએ ?
આપેલ તમામ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
32. વેબસાઇટ નું આયોજન કેવું હોવું જોઈએ ?
વિસ્તૃત
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
33. વેબસાઈટ શું છે ?
પરસ્પર જોડાયેલા વેબપેજનો સમૂહ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
34. ધોરણ 12 કમ્પ્યુટરમાં અભ્યાસક્રમમાં વેબસાઈટ બનાવવા ક્યાં પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવેલ છે ?
Kompozer
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
35. નીચેનામાંથી કઈ ઇ કોમર્સની પ્રતિકૃતિ ઇ ગવર્નન્સનો એક ભાગ છે ?
G2B
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
36. નીચેનામાંથી ઇ કોમર્સનો ગેરફાયદો કયો છે ?
ગોપનીયતા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
37. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
હરાજી
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
38. B2C અને B2B પ્રતિકૃતિમાં મુખ્ય તફાવત કઈ બાબતે છે ?
ગ્રાહક
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
39. B2C પ્રતિકૃતિમાં ગ્રાહક શું હોય છે ?
સંસ્થા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
40. C2B નું પૂરું નામ શું છે ?
Consumer to Business
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
41. નીચેનામાંથી કયો વિકલ્પ ગ્રાહક થી ગ્રાહક પ્રતિકૃતિનું ઉદાહરણ દર્શાવે છે ?
આપેલ તમામ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
42. નીચેનામાંથી કયો વિકલ્પ B2C પ્રતિકૃતિનું ઉદાહરણ દર્શાવે છે ?
આપેલ તમામ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
43. B2C પ્રતિકૃતિમાં ગ્રાહકો કયાંથી ઉત્પાદન કે સેવામાં પસંદ કરી તેનો ઓર્ડર આપી શકે છે ?
કોઈપણ સ્થળેથી કોઈપણ સમયે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
44. ક્રેડિટ કાર્ડ ક્યાં ખાતા સાથે સંલગ્ન હોય છે ?
બેંકના
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
45. સર્જકની ઓળખાણ માટે વૉટરમાર્ક ક્યાં સ્વરૂપે મદદરૂપ બને છે ?
અદ્રશ્ય
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
46. સ્ટેગ્નોગ્રાફી માટે શું હોવું જરૂરી છે ?
વિશિષ્ટ સોફ્ટવેર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
47. SM નું પૂરું નામ શું છે ?
Service Mark
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
48. CA નું પુરુનામ શું છે ?
Certification Authority
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
49. કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતાં કોડને શું કહે છે ?
દુષિત કોડ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
50. સ્થાન આધારિત વિનિયોગનો ઉપયોગ કરવા માટે મોબાઈલ ઉપકરણમાં કોનું સમર્થન હોવું જરૂરી છે ?
GPS